Posts

Showing posts from October, 2018

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા: સ્ટેચ્યુ ઑફ યૂનિટી

Image
      વિ શ્વની સૌથી ઊંચી પ્રતિમા: સ્ટેચ્યુ ઑફ યૂનિટી તૈયા ર   કેવડિયા કોલોનીમાં સરદાસ સરોવર બંધ ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી હવે તૈયાર છે. 2010 ની 7 મી ઓક્ટોબરના રોજ આ પ્રૉજેક્ટની ઘોષણા થઈ હતી અને 2014 ની 31 મી ઓક્ટોબરે નિર્માણકાર્યનો પ્રારંભ થયો હતો. એ પછી રાતદિવસ સુધી ચાલેલી કામગીરીના પરિણામે માત્ર 48 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવી છે. જે ઝડપે તેનું નિર્માણ થયું એ પણ એક વિક્રમ છે. 182 મીટર ઊંચી પ્રતિમા 7 કિમી દૂરથી જોઈ શકાય છે . ઉલ્લેખનીય છે કે , આ સ્ટેચ્યુ ઑફ યુનિટી પહેલા 120 મીટર ઊંચી ચીનની સ્પ્રિંગ બુદ્ધ પ્રતિમા તથા ન્યૂયોર્કની 90 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી આવતું હતુ. 7 કિમી દૂરથી દેખાતું આ સ્ટેચ્યૂ દેશના ગૌરવની ઓળખ છે. માત્ર 60 મહિનામાં બનાવી વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ: સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમાં 5 વર્ષ લાગ્યા , સૌથી ઓછા સમયમાં બનનારી આ સૌથી પહેલી પ્રતિમા છે , ચીનની સૌથી ઊંંચી પ્રતિમા 11 વર્ષમાં બની હતી. દુનિયાની સૌથી લાંબી ચીનના લેશાનમાં છે , બુદ્ધની 230 ફૂટ ઊંચી આ પ્રતિમાં 90 વર્ષમાં બની હતી .

Biggest Hindu Temple outside India : The Shri Swaminarayan Temple in Neasden, London, UK

Image
B iggest Hindu Temple outside India:   The Shri Swami narayan Temple in Neasden, London, UK, is the largest Hindu temple outside India. It was built by Pramukh Swami, a 92-year-old Indian sadhu  (holy man), and is made of 2,828 tonnes of Bulgarian limestone and 2,000 tonnes of Italian marble, which was first shipped to India to be carved by a team of 1,526 sculptors. The temple cost £12 million to build. BAPS Shri Swaminarayan Mandir  (also commonly known as the  Neasden Temple ) is a Hindu    temple    in Neasden   London. Built entirely using traditional methods and materials, the Swaminarayan Mandir has been described as being Britain's first authentic Hindu temple. It was also Europe's first traditional Hindu stone temple, as distinct from converted secular buildings. It is a part of the  Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha  (BAPS) organisation and was inaugurated in 1995 by   Pramukh Swami Maharaj                

How to control Diabetes

One way to deal with diabetes is to stick to prescribed medications and manage blood sugar levels. While medications, exercises and lifestyle changes do help control diabetes, diet alterations can also help stabilise blood glucose levels. Indian kitchens are a treasure trove of herbs and spices that are said to work wonders on our overall health. Spices, made from the bark, root, bud or berry of a plant, are generally used dried rather than fresh, which means their essential oil content is highly concentrated. Research surrounding common spices has found that they possess powerful antioxidant and antibiotic properties that benefit overall health. Some spices are known to manage blood sugar levels in an efficient way. We list out some amazing spices that you could add to your daily diet to manage diabetes. All these spices can be easily found in your kitchen cabinet and if you haven't stocked them yet, you better hurry to your nearest grocery store and get your hands on some!